Advertisement

Shree Umiya Mataji Seva Sansthan Kapadvanj Arranged Raas Garba on 7th Bhavya Patotsav 10.01.2020

Shree Umiya Mataji Seva Sansthan Kapadvanj Arranged Raas Garba on 7th Bhavya Patotsav 10.01.2020 શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાન, કપડવંજ દ્રારા આયોજીત
શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય સાતમો પાટોત્સવ ૨૦૨૦

Shree Umiya Mataji Seva Sansthan Kapadvanj Arranged 7th Bhavya Patotsav 2020

કપડવંજમા ઉજવાયો શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય સાતમો પાટોત્સવ.

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં રત્નાકર રોડ ઉપર ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરની સ્થાપના પોષ વદ પૂનમના દિવસે આજથી સાત વર્ષ પહેલા હતી, મંદિરના શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાન, કપડવંજ દ્વારા ભવ્ય સાતમા પાટોત્સવની ઉજવણી હાલ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદીર વિશેની માહીતી સંસ્થાના મહામંત્રી શ્રી જયેન્દ્રભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.
જુઓ શોભાયાત્રાનો સંપુર્ણ એપિસોડ.

Shree Umiya Mataji Seva Sansthan Kapadvanj, Kapadvanj, Kheda, 7th Patotsav, Umiya Mataji Mandir Kapadvanj, Gujarat na Mandiro, Online Gujarat News

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાન, કપડવંજ દ્વારા ભવ્ય સાતમા પાટોત્સવની ઉજવણી હાલ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસને અંતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી સાગર પટેલ દ્રારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવાઇ હતી, જેમા અગણિત જનમેદની ઉમટી પડી હતી.


#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel "Online Gujarat News" and Press Bell Button.



www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.


Online Gujarat News
Motera, #Ahmedabad.

Shree Umiya Mataji Seva Sansthan Kapadvanj,Kapadvanj,Kheda,7th Patotsav,Umiya Mataji Mandir Kapadvanj,Gujarat na Mandiro,Online Gujarat News,Sagar Patel,Singer,ઉમિયા માતાજી મંદીર કપડવંજ,કપડવંજ,ખેડા,શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાન,૭મો પાટોત્સવ,રાસ ગરબા,Raas Garba,સાગર પટેલ,સિંગર,

Post a Comment

0 Comments